Dr Subhash Chandra Show : નક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે?
દિવસમાં મોટાભાગનાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, ટાઈમ નથી. બહુ મોડું થાય છે. દિવસનાં અંતે કેટલાક લોકો ફરિયાદ પણ કરતા હોય છે, કે ઘણાં બધા કામ બાકી રહી ગયા...
નવી દિલ્હી: દિવસમાં મોટાભાગનાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, ટાઈમ નથી. બહુ મોડું થાય છે. દિવસનાં અંતે કેટલાક લોકો ફરિયાદ પણ કરતા હોય છે, કે ઘણાં બધા કામ બાકી રહી ગયા...
પરંતુ શું હકીકતમાં એવું હોય છે? હકીકતમાં આપણને મોડુ થાય છે? હકીકતમાં આપણી પાસે સમય નથી? આ તમામ સવાલોનો જવાબ માત્ર એક શબ્દમાં છે. અને તે છે ‘ના...’ એવું બિલકુલ પણ નથી. આપણે જો એક નાનકડી નોટ મેનટેઈન કરીએ. અને એમાં આપણાં આખા દિવસનો હિસાબ લખીએ તો, ખ્યાલ આવશે કે અત્યાર સુધી તો આપણે માત્ર ટાઈમ વેસ્ટ જ કરતા હતા.
ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...?
એના માટે સૌથી પહેલા આપણે દિવસનાં અંતે આપણી જાત પાસેથી જ હિસાબ-કિતાબ કરવો પડશે. રાત્રે બેડ પર જતાં પહેલા આરામથી એક નોટમાં આવતીકાલનાં કામની યાદી રાખો. અને દિવસભરમાં કરવાનાં કામ તેની પ્રાયોરિટી પ્રમાણે લખતાં જાવ. આવુ આપણે મોટાભાગનાં લોકોના મોંઢે સાંભળ્યું હશે. પરંતુ તેનો અમલ અત્યાર સુધી નથી કરી શક્યા.
થિયેટરની હાલત ખરાબ... શું જૂની હિટ ફિલ્મો પાછી થિયેટરમાં બતાવવી ન જોઇએ?
જુઓ VIDEO
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube